GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રણછોડનગર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

 

MORBI:મોરબીના રણછોડનગર નજીક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

 

મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોકિસ ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરના રણછોડનગર પાછળ આવેલ મફતીયાપરાના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડની ૬ બોટલ ઝડપી લેવામાં આવી છે. દરોડા દરમિયાન મકાન-માલીક આરોપી અબુભાઇ ફતેમામદ કટીયા હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!