MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળીયા(તા.)બગસરા ગામે પંચાયતના મહીલા સરપંચ અને ગામની નારીઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓ લઈને આવેદનપત્ર આપ્યું

MALIYA (Miyana) :માળીયા(તા.)બગસરા ગામે પંચાયતના મહીલા સરપંચ અને ગામની નારીઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓ લઈને આવેદનપત્ર આપ્યું

 

 

માળીયા તાલુકાના સરવડ ગામે જિલ્લા પંચાયત ના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન માં બગસરા ગામ પંચાયત ની મહીલા સરપંચ અને ગામ ની નારીઓ ગામ ની પ્રાથમિક સુવિધાઓ વિષે આપ્યું આવેદનપત્ર

મળતી માહિતી મુજબ અનુસાર માળીયા મી તાલુકાના સરવડ ગામે જિલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પારેધી ના અધ્યક્ષ સ્થાને નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાજુ માં આવેલું બગસરા ગામ પંચાયત ના મહીલા સરપંચ અને ગામ ની મોટી સંખ્યામાં નારી એ તેમના ગામ માં મળતી પ્રાથમિક સુવિધાઓ પુરતી મળતી નથી અને તેમના ગામ ની કુલ અલગ અલગ પાંચ રજુઆત કરી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં
(૧) ગામ માં કાયમી પીવાનું પાણી પુરતું મળતું નથી અને દર ત્રીજા દિવસે સંપ માં પાણી ફોસ થી મળતું નથી જેથી ગામ માં આવેલા સેરી મહોલ્લા માં પીવાનું પાણી ૧૦ થી ૧૫ દિવસે વિતરણ થાય છે જેથી નાનાભેલા થી બગસરા ગામે દર બીજા દિવસે ફુલ પ્રેસર અને ફોસ થી મળે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી (૨) ભાવપર થી બગસરા ગામ ને જોડતો ડામર પટી રોડની ની હાલત ખરાબ અને અતિ ભંગાર હાલતમાં માં હોય ને આખા રોડ માં કાંકરી દેખાતી હોય જેથી નાના વાહન ને નુકસાન થાય છે અને શાળાએ જતા બાળકો સાયકલ જલાવવા મુશ્કેલ પડે છે તો તેને જ્યાં સુધી નવો રોડ મંજુર નો થાય તયા સુધી રીપેરીંગ કરી આપવા લેખિત રજૂઆત કરવામાં આવી
(૩) મોરબી ડેપો ની ભાવપર ગામે આવતી એસ ટી બસ અત્યારે બગસરા સુધી લંબાવવામાં આવી છે તેને કાયમી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી
(૪) બગસરા પ્રાથમિક શાળા એ કારમી શિક્ષકો ની ધટ છે જેથી બાળકો ને પુરતું અભ્યાસ થતો નથી જેથી તેમનું શિક્ષણ બગળી રહ્યું છે તો કાયમી નવી શિક્ષકો ની જે ધટ છે તેને ભરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી


(૫) બગસરા ગામ ના સ્થાનિક લોકો દ્વારા અને અગરીયા દ્વારા તેમને રોજીરોટી અને આજીવિકા મળી રહે તે માટે છેલ્લા ૪ વર્ષ થીયા રોજગાર માંગી રહ્યા છે અને તેમને મીઠું પકવવા માટે લીજો અને હુકમો આપવા માં આવે અને દરીયાકાંઠે મીઠાં ઉધોગપતિ દ્વારા કરવામાં આવેલ પુર્વ માપણી ની તપાસ કરી ને અલગ અલગ નામ રાખી ને જે સરકારી જમીન માં તમામ ઠેકાણે કોઈ એક કંપની દ્વારા અનેક પુર્વ માપણી કરાવી રાખી છે તેને ગુજરાત સરકાર ના તારીખ ૧૮/૦૭/૧૮ ના પરિપત્ર મુજબ તપાસ કરી ને જો સ્થાનિક લોકો ની પુર્વ માપણી મંજુર કરવા અને નામદાર ગુજરાત હાઇકોર્ટના ના તારીખ ૨૮/૦૮/૨૦૨૩ ના ઓરલ મુજબ જમીન ફાળવવા માં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!