GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઇ વિવાદાસ્પદ સીન મુદે મોરબીમાં વિરોધ, કલેકટરને આવેદનપત્ર

MORBI:મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઇ વિવાદાસ્પદ સીન મુદે મોરબીમાં વિરોધ, કલેકટરને આવેદન

મોરબીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવાર દ્વારા આ ફિલ્મના નેટફ્લિક્સ રીલીઝને રોકવા માટે એસ.પી. ઓફિસર મોરબી સમક્ષ લેખિતમાં પત્ર આપી રજુઆત કરી

oplus_0

ફિલ્મ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજના મહાપુરુષો પર આધારિત છે. ફિલ્મના ટ્રેલર અને પ્રમોશનલ મટીરીયલના આધારે સમાજમાં આશંકા છે. ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી આ મહાપુરુષોને ખોટી રીતે ચિત્રિત કરે છે. જે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે, અને વિખવાદ ઉભો થઇ શકે છે. મહારાજ લાયબલ કેસ 1862 એ ઐતિહાસિક કેસ છે. જેમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં પુષ્ટિમાર્ગના મૂળભૂત સિદ્ધાંતો અને શ્રીમદ વલ્લભાચાર્યજી વિશે ટીપ્પણીઓ કરવામાં આવી હોવાનું સમાજમાં વાત ચાલી રહી છે. આ ટિપ્પણી અત્યંત આપત્તીજનક અને અસહ્ય છે જે સમાજની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડે છે. ત્યારે આ રજુઆત દ્વારા મહારાજ ફિલ્મના નેટફ્લિક્સ રિલીઝને રોકવા જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button