GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ટીંબડી ગામે કોઈ અજાણ્યા પુરુષે  ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું 

MORBI:મોરબીના ટીંબડી ગામે કોઈ અજાણ્યા પુરુષે  ગળેફાંસો ખાઈ  જીવન ટુંકાવ્યું

મોરબીના નવી ટીંબડી ગામ પાસે આવેલ આનંદ હોટેલ બાજુમાં આવેલ પાણીના નાલામાં બાવળની ઝાડીમાં કોઈ અજાણ્યા પુરુષે અન્ય કોઈ કારણોસર ગત તા.-08-06- 2024 ના રોજ ડાળીમાં સાડીનો કટકો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.કેતનભાઈ બળદેવભાઈ દેલવાડીયાએ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button