GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્લે હાઉસ ,ટ્યુશન ક્લાસિસ ને નોટિસ આપવામાં આવી

MORBI:મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્લે હાઉસ ,ટ્યુશન ક્લાસિસ ને નોટિસ આપવામાં આવી

Oplus_0

મોરબીમાં ફાયર વિભાગની કામગીરી યથાવત છે.અત્યાર સુધીમાં 300 કરતા વધુ મિલકતોને નોટિસ આપવામાં આવી છે.આજે પ્લે હાઉસ,ટ્યુશન ક્લાસિસ માં ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્લે હાઉસ ,ટ્યુશન ક્લાસિસ ને નોટિસ આપવામાં આવી છે.તેમજ જ્યાં સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાય ત્યાં સુધી કામગીરી શરૂ નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.

Oplus_0

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button