GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સંગીતાબેન સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

MORBI:મોરબીના સંગીતાબેન સ્મૃતિમાં ભાટિયા- કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે

 

 

મોરબી,અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે,અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયા ની દિવ્ય સ્મૃતિ માં દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે *રક્તદાન કેમ્પ*નું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક,મોરબી ખાતે તા.23.05.25 ને શુક્રવારના સાંજે 5.00 વાગ્યાથી 8.00 વાગ્યા સુધી રાખેલ છે.રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા,વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા પધારવા કુંડારિયા અને ભાટિયા પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. એમ નવનિતભાઈ કુંડારિયાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!