MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઇ

MORBI:મોરબી પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લા ના જિલ્લા કક્ષા ના સરકાર માન્ય નિશુલ્ક તાલીમ કેન્દ્ર પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર રવાપર રોડ ખાતે આજે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કેન્દ્ર ના સ્ટાફ અને તાલીમાર્થીઓ માટે યોગ ના વિવિધ આસનો નું નિર્દેશન દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગા ટ્રેનર આરતી રત્નાણી , ક્રિષ્ના ગોસ્વામી, તથા વર્ષા દેગામાં ના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મેમ્બર સહિત તાલીમાર્થીઓ દ્વારા યોગા ના આસનો નો અભ્યાસ તથા. ઉપયોગિતા અંગે માહિતી મેળવી ને નિયમિત યોગા કરવા સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા.


આ ઉજવણી માં સહભાગી.તમામ ને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.ઉલેખનીય છે કે પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર ખાતે અત્યાધુનિક પદ્ધતિઓ દ્વારા અગત્ય ના તાલીમ કૉર્સ સરકાર માન્ય સર્ટિફિકેટ સહિત નિશુલ્ક આપવામાં આવે છે અને તાલીમ બાદ રોજગારી તથા જુદી જુદી સરકારી યોજનાઓ અંતર્ગત લાભો પણ અપાવવામાં આવે. છે. તાલીમ માં પ્રવેશ મેળવવા મો.8849156552 તથા 9316471335 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button