MORBI:મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સત્કાર સમારંભ યોજાયો
MORBI:મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સત્કાર સમારંભ યોજાયો
મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સત્કાર સમારંભ યોજાયો તા22.6.20.25 રવિવાર યોજાયો હતો આયોજ જગદીશભાઈ જી બાંભણીયા અજય ભાઈ લાંભુ ભાઈ વાઘાણી રાજેશભાઈ રમેશભાઈ છેલાણીયા અવચર ભાઈ રમેશભાઈ દેગામા સુરેશ ભાઈ પોપટ ભાઈ સીરોયા દ્વારા કાર્યક્રમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુખ્ય મેહમાન ગુજરાત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા દીનેશભાઈ મકવાણા મોરબી માળિયા ના ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ અમૃતીયા તારક ભાઈ ઠાકોર ઓબીસી પંચ ગુજરાત સહિત મેહમાન પધાર્યા હતા તેમજ સમાજમાં શિક્ષણ સેત્રે દિકરા દિકરીઓ માટે ચર્ચા વીચારમાં કરવા મા આવી હતી આવનારા દિવસોમાં શિક્ષણ ભવન બનાવા માટે સમાજ માં કરવામાં આવી હતી મોહળી સંખ્યા વિધાર્થી લોકો તેમજ સમાજના આગેવાનો પઘારીયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે કારીય કરતા યુવાનોએ ખૂબ જ જેહમત ઉઠાવી હતી તેમજ સીલડ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યો હતો