GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10% રિબેટ આપવા આવ્યો 

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10% રિબેટ આપવા આવ્યો

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10% રિબેટ આપવા આવે છે સાથે ટેકસ તા. 01/04/2025 થી 18/06/2025 સુધી શાખા દ્રારા 10,000 થી 50,000 સુધીની રકમ બાકીના 3750 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે, તેમજ 3912 બિલની બજવણી કરવામાં આવેલ છે.જેમા ટેકસ શાખા દ્રારા 11 મિલકતો સીલ કરવામાં આવેલ જેમાથી 7 મિલકત ધારકો દ્વારા ટેકસ ભરપાઈ કરેલ હોય ટેકસ શાખા દ્રારા સીલ ખોલવામાં આવેલ છે તેમજ મિલકતને ટુંક સમયમાં મિલકતોની હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે. તેમજ વર્ષ-2025- 26માં પણ ટેકસ શાખા દ્રારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જુન આવશે.મિલકત સુધીમાં મિલકત વેરો જપ્તી/ટાંચમાં લેવામાં ભરવા માટે www.enagar.gujarat.gov.in પર ઓનલાઇન ટેકસ ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર,પહેલા માળે,રેલ્વે સ્ટેશન પાસે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેકસ ભરી શકો છો.આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ માટે મોરબી મહાનગરપાલિકા દ્રારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!