GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં થયેલી અતિવૃષ્ટિને પગલે કોયલી-ડેમી 3 નીચેનો ખેડૂતોનો જીવાદોરી સમાજ ચેકડેમ તૂટી પડ્યો

 

MORBI મોરબીમાં થયેલી અતિવૃષ્ટિને પગલે કોયલી-ડેમી 3 નીચેનો ખેડૂતોનો જીવાદોરી સમાજ ચેકડેમ તૂટી પડ્યો

 

મોરબીમાં થયેલી અતિવૃષ્ટિને પગલે કોયલી-3 નીચેનો ખેડૂતોનો જીવાદોરી સમાજ ચેકડેમ આજરોજ તૂટી પડ્યો હતો. આ ડેમ સિંચાઈ માટે ખૂબ લાભદાયી હતો. આ ચેકડેમ કોયલી, રામગઢ, કૃષ્ણનગર, જીવાપર સહિત ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભદાયક હતો.

Oplus_131072

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના મોરબી તાલુકાના કોયલી ગામે ડેમી નદી ઉપર આવેલ ચેક ડેમ અતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગયેલ છે. આ ચેકડેમ દ્વારા અંદાજે ચાર થી પાંચ ગામોને સિંચાઈ માટેનું પાણી મળતું હોય, ચેકડેમ તૂટી જવાના કારણે આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી શકે તેમ ન હોય, ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. જેથી તાત્કાલિક ધોરણે કોયલી ગામે આવેલ ચેકડેમ રીપેર કરી આપવા કોયલી ગામના ખાતેદાર ખેડૂતો તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની માંગ છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!