GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:પોલીસ પ્રજાનો સાચો મિત્ર સુત્ર સાર્થક કરતી વાંકાનેર શહેર પોલીસ
WANKANER:પોલીસ પ્રજાનો સાચો મિત્ર સુત્ર સાર્થક કરતી વાંકાનેર શહેર પોલીસ

વાંકાનેર શહેર પોલીસ ટ્રાફિકનાં ટ્રાફિક જમાદાર પેટ્રોલિંગમાં હોઈ વાંકાનેર ચંદ્રપુર લોકશાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ નેશનલ હાઇવે ઉપર તડકામાં પગપાળા ચાલીને જતા હોય એ દરમિયાન વાંકાનેર શહેર ટ્રાફિક પોલીસ જમાદાર નું ધ્યાન વિધાર્થીઓ પર જતાં એમને પોલીસ વાનમાં બેસાડી લીંબાળાની ધાર ગારીયા ગામના બોર્ડ સુધી પોલીસ વાનમાં બેસાડી લીધા હતા. આમ પોલીસ પ્રજાનો સાચો મિત્ર સૂત્ર સાર્થક કર્યું








