MORBI:મોરબીના યમુનાનગર પાછળના ભાગમાં લાગી આગ સ્થળે મળ્યો અનાજનો જથ્થો
MORBI:મોરબીના યમુનાનગર પાછળના ભાગમાં લાગી આગ સ્થળે મળ્યો અનાજનો જથ્થો
મોરબીના નવલખી રોડ પર યમુનાનગર પાસે આગ લાગી: તે સ્થળેથી સરકારી અનાજનો જથ્થો મળી આવતાં તર્કવિતર્ક
મોરબી શહેરના શ્રધ્ધાપાર્ક નજીક કચરાના ઢગલામાં આજે બપોરના સમયે આચનક આગ ભભૂકી ઉઠતા થોડી વારમાં જ આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. જો કે, સદનસીબે રહેણાંક વિસ્તારથી આગ દૂરના સ્થળે લાગી હોય કોઈ જાનહાની કે નુકશાની થઈ ન હતી.
ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમો બનાવ સ્થળે દોડી આવી આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. બિજી બાજુ જે સ્થળે આગ લાગી હતી ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો સરકારી અનાજનો જથ્થો મળી આવતા તર્કવિતર્ક સરકારી અનાજના ઘઉં ચોખા અને દાળ હોવાની સ્થાનિકમાં ચર્ચા હાલ તો અહીંયા આ આના કોણ ફેંકી ગયું કોને આગ લગાડી તે મામલે નાગરિક અન્ન પુરવઠા ના અધિકારોએ સેમ્પલ લઇ તપાસ શરૂ કરી છે