GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીના ત્રણ મોટર સાઈકલ સાથે એક ઈસમને ઝડપી લીધો
MORBI મોરબી એ ડીવીઝન પોલીસે ચોરીના ત્રણ મોટર સાઈકલ સાથે એક ઈસમને ઝડપી લીધો
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોરીના ત્રણ મોટર સાઈકલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નેત્રમ સીસીટીવી કેમરા તેમજ હ્યુમન સોર્શીસ સહિતની મદદથી ઈરફાનભાઈ યાસીનભાઈ કટીયા રહે-જોન્સનગર વાળાને ચોરીના ત્રણ મોટર સાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો જેમાં મોરબી એ ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયેલ બે અને એક મોરબી બી ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાઈકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો તો તેમજ એક બાલ કિશોર પણ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે