GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત લીધી




MORBI:મોરબી જિલ્લાના યુનિટ જજ અને હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની મુલાકાત લીધી


આ મુલાકાત દરમિયાન વૈષ્ણવ સાહેબે કોર્ટ કેમ્પસની મુલાકાત કરી એ ઉપરાંત વૈષ્ણવ સાહેબ અને મોરબી જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા સાહેબે મોરબી જિલ્લા વકીલ મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી અને વકીલ મંડળ અને મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સાથે મોરબી જિલ્લામાં કેસોનો નીકાલ ઝડપથી થાય એ માટે બે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને એક જીએમએફસી કોર્ટ તથા એક સિવિલ કોર્ટ એમ કુલ ચાર કોર્ટ વધારવા માટેની પણ ચર્ચા કરી, તથા નવું કોર્ટ બિલ્ડિંગ વધારે સુવિધા સંપન્ન બને અને ઝડપથી બને એ માટે પણ ચર્ચા કરી હતી




