MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી “એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ” ના સુપ્રિમો શૈલેષ કલોલા નો આજે જન્મદિવસ

 

MORBI:મોરબી “એલીટ” અને “સેકન્ડ હોમ પ્રિ-સ્કૂલ” ના સુપ્રિમો શૈલેષ કલોલા નો આજે જન્મદિવસ

 

“योगः कर्मसु कौशलम्” આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા શ્રી કલોલા સાહેબ છેલ્લા 25 વર્ષથી મોરબીના શિક્ષણ જગતમાં શિક્ષણને યોગ બનાવી પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી રહ્યા છે … એવા Elite Educational Institute અને 2nd Home Pre-School ના સ્વપ્નદ્રષ્ટા શ્રી શૈલેષ કલોલા નો આજે જન્મદિવસ છે.

 

પોતાની જાત પર અતૂટ વિશ્વાસ રાખીને Weakness ને Strength માં બદલનાર શ્રી કલોલા સરના નેતૃત્વ હેઠળ એલીટ કેમ્પસમાં GSEB સ્કૂલ, CBSE સ્કૂલ, 11th & 12th Science & Comm. [EM & GM] તેમજ કૉલેજ વિભાગમાં B.B.A., B.Com, B.C.A., B.Sc., M.Sc., D.M.L.T. અને M.Com જેવા કોર્ષ ચાલી રહ્યા છે. એટલે જ તો સમગ્ર મોરબી જિલ્લામાં એલીટ એ વિદ્યાર્થીઓનું પ્રિય Destination બની ગયું છે આ ઉપરાંત નાના બાળકોની સેફ્ટી સાથે આધુનિક સુવિધાથી સજ્જ … ઘરથી દૂર … એક બીજું ઘર એટલે કે 2nd Home Pre-School ની ભેટ પણ શ્રી કલોલા સાહેબે મોરબીને આપી છે .“વૃક્ષ એ જ જીવન” ને ચરિતાર્થ કરતું અને 1100+ વૃક્ષોથી કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતું સૌરાષ્ટ્રનું No. 1 Campus જેમાં 2000+ વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે… જેનો શ્રેય શ્રી કલોલા સાહેબને જાય છે આજે તેમના જન્મદિવસે તેમના સગાસંબંધી, મિત્રવર્તુળ, શિક્ષકવિદ્દો, સ્ટાફમિત્રો અને વિશાળ વિદ્યાર્થી-વાલી સમુદાય તેમને દીર્ઘાયુ માટે શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!