GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતાં પશુઓને પકડીને ગૌશાળામાં મુકવામાં આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા રખડતાં પશુઓને પકડીને ગૌશાળામાં મુકવામાં આવ્યા

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહ દરમિયાન કુલ ૧૨૯ પશુ પકડીને ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા અને પશુ પકડવાની કામગીરી સતત ચાલી રહી છે

મહાનગરપાલિકા પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા તા. ૨૮ મેંથી તા. ૦૩ જુન સુધીમાં રવાપર રોડ, બાપા સીતારામ ચોક, વસંત પ્લોટ, મંગલ ભુવન ચોક, વાંકાનેર દરવાજા, વાવડી રોડ, માધાપર સહિતના વિસ્તારમાંથી ૧૨૯ રખડતા પશુ પકડીને આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા તેમજ વિભાગ દ્વારા ઘાસ વેચાણ કરતા ૧૧ વેપારી અને ૧૭ પશુમાલિકોને લાયસન્સ આપવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!