GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા અને ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી

MORBI મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા અને ગંદકી કરતાં સામે દંડની કાર્યવાહી

 

 

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૧૭/૦૪/૨૦૨૫ થી ૨૨/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૮૬૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૫૦ આસામી પાસેથી રૂ. ૨૬૩૦0/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૩ આસામી પાસેથી રૂ.૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ તથા Open Urination બદલ ૭ આસામીઓ પાસેથી રૂ. ૭૦૦/-.મોરબી મહાનગરપાલિકા શહેરીજનોને શહેરમાં ગંદકી ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!