GUJARATSAGBARA

મારી પાશેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હપ્તા માટે પણ પૈસા માંગયા છે. : ગુલાબસીંગ વસાવા

મારી પાશેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હપ્તા માટે પણ પૈસા માંગયા છે. : ગુલાબસીંગ વસાવા

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5617;
AI_Scene: (-1, -1);
aec_lux: 139.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 34;

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા : ડેડીયાપાડા

 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ નાં ગરીબો માટે હર ઘર પાકા બનાવવા માટે ઝુમ્મેબેસ ચલાવી પ્રધામંત્રી આવાસ યોજનાનો લાભ આપી લાભાર્થીઓ ને આર્થિક સહાય માટે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે, જેનાથી પોતાનું ઘર સારું અને મજબૂત બનાવી પાકા ઘરમાં કોઈપણ જાતની બીક વગર રહી શકે પરંતુ,

સાગાબારા તાલુકા પંચાયતની એક સરમ જનક વાસ્તવિકતા સામે આવી છે કે ત્યાં કોઇ પણ લાભાર્થીઓ બીજા હપ્તા માટે પોતાના કાગળિયા લઈને જાય છે ત્યારે તાલુકા પંચાયતના અધિકારીઓ જેતે લાભાર્થી પાસેથી પૈસાની માંગણી કરે છે ત્યાર પછીજ બીજો હપ્તો આપવામાં આવે છે, તેવું લાભાર્થીઓ જણાવે છે,

આ સમગ્ર માહીતી સ્થાનિક મીડિયા ને મળતા ખરેખર સત્ય હકીગત શું છે તે જાણવા મીડિયાની ટીમ તા. 10 /01/2025 ને શુક્રવાર નાં રોજ તાલુકા પંચાયતની મુલાકાતે પોહુચી ત્યારે TDO નાં ચેમ્બરમાં તાળા મારવામાં આવ્યા હતા ત્યારે બીજા ચેમ્બરમાં બેઠેલા ઓપરેટરોએ જમાવ્યું કે TDO સાહેબ રાજપીપળા મીટીંગ માં ગયા તેવું જાણવા મળ્યું હતું.બિજી તરફ બાંધકામ વિભાગમાં કોઈપણ કર્મચારી ટેબલ પર હાજર નોતાં કે કોઈ વિસ્તરણ અઘિકારી હજાર નોતાં વધુ વિગત જાણ સારું વિકાસ અઘિકારી તેમજ વિસ્તરણ અધિકારીને સંપર્ક સાંધતા કોઈના પણ કોઈએ ફોન ઉપાડ્યા નહી અને પ્રતીઉતર મળી નહી,

આ સમગ્ર હકીકત ખૂબ નિંદનીય છે કેમ કે અધિકારીઓ જ પૈસા ની માંગણી કરતા હોય છે તો આ તાલુકા અને ગામડામાં રહેલા લોકોનો ક્યાંથી વિકાસ થશે તે ગંભીર બાબત છે ત્યારે સમગ્ર મામલાને લઈને ખાતાકીય તપાસ કરવાની લોક માંગ ઉઠી છે ,જોવાનું રહ્યુ કે તંત્ર શું ખરેખર ખાતાકીય તપાસ કરશે કે કેમ ? જો તપાસ થશે તો જે તે અધિકારી કે કર્મચારી પર કાયદેસરની કાર્યવહી થશે કે પછી મોન સેવીને બેસીરેશે ?

 

Back to top button
error: Content is protected !!