GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત

MORBI:મોરબી નેપાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી અનુસાર મૂળ કાલીકોટ નેપાળ દેશના વતની અને હાલ મોરબી પટેલનગર આલાપ રોડ ઉપર આવેલ ખોડીયાર-આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરની રૂમમાં રહેતા ૨૮ વર્ષીય પરેક દુર્ગાભાઈ બીકે ગત તા.૧૬/૦૪ના રોજ પરેકભાઈને તેની પત્ની પુષ્પાબેન બીકે સાથે મોબાઇલમાં કોઈ બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનું પરેકભાઈને લાગી આવતા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવાના સ્ટેન્ડની લોખંડની ઈંગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું, સમગ્ર આપઘાતના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!