MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના રામપર અને બહાદુર ગઢ શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો.

 

MORBI: મોરબીના રામપર અને બહાદુર ગઢ શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો.

 

મોરબી રામપર પ્રા. શાળા તેમજ બહાદુરગઢ પ્રાથમિક શાળાના સયુક્ત ઉપક્રમે પ્રગતિના પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને સુંદર બેગ, કીટ,નું વિતરણ અશ્વિનભાઇ ડાંગર જી. પં. સદસ્ય દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. બન્ને ગામના આંગણવાડી તેમજ શાળાના બાળકોએ હોશભેર ભાગ લીધો હતો. વાલીઓની સંપૂર્ણ હાજરી જોવા મળી હતી. બહાદુરગઢ આચાર્ય પ્રદીપભાઈ કુવાડીયા તેમજ રામપર આચાર્ય હેતલબેન એરવાડીયા અને સ્ટાફગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!