MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી બરાસરા પરિવારનું ગૌરવ: ડૉ. કલ્પેશકુમાર જગદીશભાઈએ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી

MORBI મોરબી બરાસરા પરિવારનું ગૌરવ: ડૉ. કલ્પેશકુમાર જગદીશભાઈએ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી

 

મોરબી: મૂળ જોધપુર (નદી) ગામના વતની અને હાલ મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી કલ્પેશકુમાર જગદીશભાઈએ શિક્ષણ જગતમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ‘SYNTHESIS AND ANTICANCER ACTIVITY OF QUINAZOLINONE DERIVATIVES’ વિષય પર પોતાનું સંશોધન પૂર્ણ કરી Ph.D. (ડોક્ટરેટ) ની પદવી પ્રાપ્ત કરી છે.

આ સિદ્ધિ બદલ તેમણે પટેલ સમાજ અને મોરબી જિલ્લાના શિક્ષણ જગતનું નામ રોશન કર્યું છે. ડૉ. કલ્પેશકુમારની આ સફળતાને બરાસરા પરિવાર, તેમના મિત્ર વર્તુળ અને મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા બિરદાવવામાં આવી છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!