GIR GADHADAGIR SOMNATHGUJARAT
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના આહીર સમાજના અગ્રણી સ્વ ગાંગજીભાઈ વસતાભાઈ બલદાણીયા ના ઉત્તરક્રિયા નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
રક્તદાન કેમ્પ માં કુલ ૮૭ લોકોએ રક્ત દાન કર્યું હતું કર્યું હતું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના આહીર સમાજના અગ્રણી સ્વ ગાંગજીભાઈ વસતાભાઈ બલદાણીયા ના ઉત્તરક્રિયા નિમિત્તે રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના આહીર સમાજના અગ્રણી ભામાશા સ્વ ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણીયા નું અવસાન થતા આહિર સમાજમાં ઘેરો સોક છવાયો હતો
તેમજ છ ડિસેમ્બરના રોજ ગાંગજીભાઈ વસ્તાભાઈ બલદાણીયા ઉત્તરક્રિયા નિમિત્તે ધોકડવા ગામે ક્રિષ્ના સોસાયટીમાં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતું જેમાં કુલ ૮૭ લોકોએ રક્ત દાન કર્યું હતું
તેમજ શ્રી પંચાળી આહીર જ્ઞાતિ સમસ્ત કેળવણી સહાયક સમાજ ટ્રસ્ટ અને શ્રી પંચાળી આહીર જ્ઞાતિ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ સંચાલિત આહીર કન્યા છાત્રાલય મહુવામાં સ્વ ગાનજીભાઈ વસ્તાભાઈ બલદાણીયા ના સ્મરણાર્થે એક લાખ 11 હજાર અગ્યાર નું દાન આપવામાં આવ્યું હતું