GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહા કુંભમાં પ્લેન દ્વારા જવા માટેના ભાડામાં ધડખમ વધારો કરતાં તંત્રને આવેદન

MORBI:મોરબી મહા કુંભમાં પ્લેન દ્વારા જવા માટેના ભાડામાં ધડખમ વધારો કરતાં તંત્રને આવેદન

પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 માં એનડીએ સરકાર નરેન્દ્ર મોદીજી અને યોગીજીના નેતૃત્વમાં શુભારંભ થયો છે તેમાં ભારત રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રેસ મીડિયા જણાવ્યા અનુસાર નાગરિક ઉન્ડિયન પ્રવાસ માટે યાત્રાળુ કુંભ સ્થિત પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા યાત પરિવહન ફ્લાઇટ મિ વિવિધ હવાય મુસાફરી કંપની દ્વારા અડ્ડા રાજ્યના જિલ્લાથી રાજ્ય પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સુધી પર 1 યાત્રાળુ અંદાજિત 35 હજાર રૂપિયા જેવી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ જવા માટે રાજ્ય યાત્રાળુ પાસે એર ઇન્ડિયા કંપની અન્ય કંપનીઓ તથા અન્ય કંપનીઓ દ્વારા વસૂલાત કરવામાં આવે છે જે ભાડું અત્યંત વાજબી નથી આ કર વસુલાત મોંઘુ છે જેથી કરી મહા કુંભ યાત્રામાં રાજ્યના યાત્રાળુ ના પરવડી ના શકે કારણ કે આ રકમ વસુલાત અત્યંત મહેંગાઈ વાળું છે જેથી કરી આ શ્રી ભાડામાં શાસન પ્રશાસન તથા કેન્દ્ર શાસનના પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓ તત્કાલ સમયે આપ શ્રી સંગ્યાન નોંધ લઈને આ હવાઈ ટિકિટ કર વસુલાતમાં ઘટાડો કરવામાં આવે જેથી યાત્રાળુ ભારતના વિવિધ રાજ્ય થી ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રયાગરાજ સિંહસથ મહાકુંભ પહોંચવા માટે શ્રદ્ધાળુ યાત્રાળુ પ્રયાગરાજ સુધી આરામથી પહોંચવા માટે સામાન્ય .ઓછું. લઘુતમ આંશિક ભાડું યાત્રાળુઓને પરવડી શકે એવી એવું ભાડું વસુલાત કરવામાં કારણકે આ વિશ્વનું સૌથી મોટું વૈશ્વિક મહા આયોજન પ્રયાગરાજ સનાતન સિંહસ્થ મહા કુંભ છે જેથી કરીને વધુ યાત્રાળુ આ શિસ્ત મહા કુંભમાં સહભાગી થઈ શકે દેશ-અન્ય રાજ્યમાં થી વિશ્વના વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યના વધુથી વધુ આ સનાતન હિંદ સિંહસ્થ મહા કુંભમાં 144 વર્ષ બાદ પૃથ્વી પર પ્રસ્થાન થયું છે જેથી કરી વિશ્વના સમસ્ત લોકો આ પ્રયાગરાજ સિહસ્ત મહા કુંભમાં સામેલ થવા માટે તત્પર પણ છે વિશેષ છે જેથી કરીને કેન્દ્રશાસન તથા રાજ્યસાસનમાં સદભાગે nda છે જેમને મહાન આયોજન કર્યું છે એ ઉત્તર પ્રદેશ આદરણીય યોગી જી આદિત્યનાથજીના તથા શ્રીમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આ મહા વિશેષ કુંભ સંસ્થાનમાં યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ લાભ લઇ શકે તે તેમના જીવનનું લક્ષ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે એ માટે આપ શ્રી ને આપ શ્રી શાસન પ્રશાસન તથા કેન્દ્રશાસન ને અજય પટેલ ઝાલરીયા આંતરરાષ્ટ્રીય સચિવ કેસરિયા હીન્દુ વાહિની દ્વારા નમ્ર અરજ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!