MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દામાણી પરિવાર અને સિંધી સમાજનું ગૌરવ: ભવ્ય પ્રકાશભાઈ દામાણીએ ધોરણ-૧૨ કોમર્સમાં ૯૭.૭૨ PR મેળવી મેળવી ભવ્ય સફળતા

MORBI:મોરબી દામાણી પરિવાર અને સિંધી સમાજનું ગૌરવ: ભવ્ય પ્રકાશભાઈ દામાણીએ ધોરણ-૧૨ કોમર્સમાં ૯૭.૭૨ PR મેળવી મેળવી ભવ્ય સફળતા

 

તાજેતરમાં જાહેર થયેલ ધોરણ-૧૨ H.S.C. કોમર્સ પ્રવાહના પરિણામોમાં ભવ્ય પ્રકાશભાઈ દામાણીએ પોતાની મહેનત અને ઝળહળતી સફળતાથી પરિવારનું નામ રોશન કર્યું છે. ભવ્ય દામાણીએ આ પરીક્ષામાં ૯૭.૭૨ PR સાથે ઉત્કૃષ્ટ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે.

ભવ્ય, જેઓ એડવોકેટ એન્ડ નોટરી અશોકભાઈ સુખદેવભાઈ દામાણીના ભત્રીજા તથા પ્રકાશભાઈ સુખદેવભાઈ દામાણીના સુપુત્ર છે. આ ઉચ્ચ પરિણામ બદલ દામાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભવ્યની આ સિદ્ધિ માત્ર દામાણી પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સિંધી સમાજ માટે ગૌરવ સમાન છે. સિંધી સમાજના અગ્રણીઓ અને સ્નેહીજનો દ્વારા ભવ્યને તેમની આ ઉજ્જવળ સફળતા અને આગામી કારકિર્દી માટે અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!