GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે
MORBI:મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં સ્નેહમિલન સમારોહ તા. ૧૨ ના રોજ સાંજે ૫ કલાકે શિવમ હોલ, લીલાપર રોડ મોરબી ખાતે યોજાશે જે પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, કચ્છ તથા મોરબી જિલ્લા પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસ દાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અને મોરબી તથા કચ્છ પુર્વ જીલ્લા પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા હાજર રહેશે તો આ પ્રસંગને ખાસ બનાવવાં માટે મોરબી જિલ્લાની જનતાને જાહેર હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ:-૧૨/૧૧/૨૦૨૪ સમય:- સાંજે ૫:૦૦ કલાકે સ્થળ:શીવમ હોલ,લીલાપર રોડ,બજરંગ સર્કલ પાસે,બોરીયાપાટી વિસ્તાર,મોરબી.