SABARKANTHA

ગણેશ ઉત્સવ /વિસર્જન ઈ દે મિલાદ, ભાદરવી પૂનમ પદયાત્રી, વી આઈ પી બંદોબસ્ત

ગણેશ ઉત્સવ /વિસર્જન ઈ દે મિલાદ, ભાદરવી પૂનમ પદયાત્રી, વી આઈ પી બંદોબસ્ત,જાદર મેળા બંદોબસ્ત માં મે. કમાન્ડન્ટ જનરલ શ્રી હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય અમદાવાદ નાઓનાઆદેશ મુજબ સાબરકાંઠા જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી એન એમ ચૌહાણ ના ઓની ની દેખરેખ હેઠળ જિલ્લાના સ્ટાફ તેમજ તમામ યુનિટો ના ઓફિસર કમાન્ડિંગ /ઇન્ચાર્જ પાર્ટ ટાઈમ ક્લાર્ક હોમગાર્ડઝ સભ્યો દ્વારા બંદોબસ્તમાં પોલીસની મદદમાં ખભે ખભા મિલાવી કાયદો અને વ્યવસ્થા ની જાળવણી ના ભાગ રૂપે ફરજ પુરી નિષ્ઠા અને ખંત પૂર્વક નિભાવી આ કર્તવ્ય નિષ્ઠા નું જવલંત અને ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે જે બદલ સાબરકાંઠા જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી એન એમ ચૌહાણ વતી અભિનંદન પાઠવીએ છીએ.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!