BANASKANTHAGUJARAT

શ્રી કાંકરેજી બેતાલીસી સમાજ અને ધાણધારા કુટુંબ થરાનું ગૌરવ.

શ્રી કાંકરેજી બેતાલીસી સમાજ અને ધાણધારા કુટુંબ થરાનું ગૌરવ.

શ્રી કાંકરેજી બેતાલીસી સમાજ અને ધાણધારા કુટુંબ થરાનું ગૌરવ.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના ધાણધારા (શાહ) કુટુંબનો દીકરો સ્મિત વસંતકુમાર શાહે પ્રથમ પ્રયત્ને તાજેતરમાં All India bar council Exam (Advocate)ની પરીક્ષા પાસ કરીને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરીને જૈન સમાજ તથા કુટુંબનું તેમજ માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.સ્મિત શાહ ઉજ્જવળ કારકિર્દી બનાવી આગળ વધે તેવી સહ પરીવાર તેમજ ધાણધારા પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Check Also
Close
Back to top button
error: Content is protected !!