GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં આખો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે શ્રી મતિ માલા બેન જીતેન્દ્ર ભાઈ કક્કડના સહયોગથી જમાડવામા આવશે




MORBI:મોરબીમાં આખો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે શ્રી મતિ માલા બેન જીતેન્દ્ર ભાઈ કક્કડના સહયોગ થી જમાડવામા આવશે


અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસ ની શરૂઆત આ વર્ષે 25 જુલાઈ થી થઈ રહી છે આ પવિત્ર મહિના નો પ્રારંભ થતા જ માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા હસ્તે
ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ આખો શ્રાવણ મહિનો મોરબી ના સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને ઠંડી છાસ તથા સાંજે કઢી ખિચડી શ્રી મતિ માલા બેન જીતેન્દ્ર ભાઈ કક્કડ ના સહયોગ થી જમાડવા માં આવશે એવું માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું છે



