ARAVALLIBHILODAGUJARAT

શામળાજી: નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષારોપણ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી: નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષારોપણ

સામાજિક વનીકરણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે સાબરડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામુહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાબરડેરીના શામળાજી સ્થિત શીતકેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લી ના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળા થાય તે હેતુ જંગલમાં નવતર પ્રયોગ સાથે ડ્રાન દ્વારા 25 હજાર સીડ બૉલ અને બિયારણ સ્પ્રેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ભીખુસીહ પરમાર ધારાસભ્ય પીસી બરંડા સાબરડેરી ના ચેરમેન જશુભાઈ પટેલ શામળભાઈ પટેલ સહિત ડેરીના ડિરેકટરો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો.

 

 

Back to top button
error: Content is protected !!