GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:”વીર શહીદો અમર રહો” ના નાદ સાથે મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ ની પૂર્વ સંધ્યા એ મશાલ રેલી નીકળી
MORBI:”વીર શહીદો અમર રહો” ના નાદ સાથે મોરબી યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ ની પૂર્વ સંધ્યા એ મશાલ રેલી નીકળી
કારગિલ વિજય દિવસ ની ૨૫ મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યા એ મોરબી જીલ્લા .મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વીર શહીદો ને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું આ મશાલ રેલી સરદાર સાહેબ ના ચોક થી પ્રારંભ થઈને મોરબી ની મુખ્ય બજાર માં થઈ ઓમ શાંતિ સ્કૂલ સુધી “વીર શહીદો અમર રહો” , “ભારત માતા કી જય , વંદે માતરમ્ ” ના નાદ થી ગુંજી ઉઠી હતી આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા યુવા પ્રમુખ સાગર સદાતિયા મહામંત્રી મંત્રી ઉપપ્રમુખ તેમજ જિલ્લા યુવા ટીમ શહેર પ્રમુખ જયદીપભાઈ મહામંત્રી મંત્રી. ઉપપ્રમુખતેમજ તમામ ટીમ મંડળ ના હોદ્દેદારો બહોળી સંખ્યા માં રાષ્ટ્રભક્ત યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.