GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ગાંધીજયંતી નીમીત્તે.આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા કરી નગરપાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો
MORBI:ગાંધીજયંતી નીમીત્તે.આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા કરી દ્વારા નગરપાલિકાને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હોવાથી મોરબી જિલ્લા દ્વારા ગાંધીજયંતી નીમીત્તે દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા કરી અને આમ આદમી પાર્ટી ના સ્વચ્છતા મીશન ને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતા ની જરૂર મોરબી મહાનગરપાલિકા ના ભષ્ટ્રાચાર સફાઈ ની છે જેનાં માટે આજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકા ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કર્યો.