
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બેંકોનું સર્વર ઠપ્પ : સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો અટવાયા, ઓનલાઇન સિસ્ટમ ખટકાઈ. TCA સર્વર ક્રેશ થયું :સૂત્રો
હાલ છેલ્લા ત્રણ એક દિવસથી મળતી માહિતી મુજબ બેંકો નું ઓનલાઇન કામ ઠપ્પ થયું હોવાની માહિતી સામે આવી છે જેમાં હાલ ભારત દેશમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે જે રીતે માહિતી પ્રાપ્ત થઇ છે તે મુજબ બેંકો ચાલતું TCA સર્વર ક્રેશ થયું હોવાના કારણે ગ્રાહકો ને ઓનલાઇન ટ્રાન્જેક્ષણ તેમ બેંકોના વહીવટ પર અસર થયાં હોવાનું પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું છે હાલ ગુજરાત ની અંદાજિત 21 જેટલી બેંકો ને 2100 કરોડનું નુકશાન થયાં ની માહિતી પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે TCA સર્વર ક્રેશ થયું લાખો ગ્રાહકો અટવાયા છે બીજી તરફ મોબાઈલ દ્વારા થતી નેટ બેન્કિંગ થી લઇ UPI ટ્રાન્જેક્ષણ સહીત અનેક સેવાઓ પણ ખોટવાઈ છે
Tca સર્વર ક્રેશ થયું લાખો લોકો અટવાયા




