MORBI:મોરબીના રવાપર-ધુનડા રોડ પર ‘ડો. પટેલ પેથોલોજી લેબોરેટરી’નો પ્રારંભ: લોહીના તમામ રિપોર્ટ પર 50% થી 60% સુધીની આકર્ષક રાહત

MORBI:મોરબીના રવાપર-ધુનડા રોડ પર ‘ડો. પટેલ પેથોલોજી લેબોરેટરી’નો પ્રારંભ: લોહીના તમામ રિપોર્ટ પર 50% થી 60% સુધીની આકર્ષક રાહત
મોરબીના રવાપર-ધુનડા રોડ વિસ્તારના રહીશો માટે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ આનંદદાયક અને રાહતના સમાચાર આવ્યા છે. આ વિસ્તારમાં તારીખ 25/07/2026 થી ‘ડો. પટેલ પેથોલોજી લેબોરેટરી’ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત (ક્વોલિટી ટેસ્ટિંગ) સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય લોકોને આર્થિક બોજમાંથી મુક્તિ મળે તે હેતુથી આ લેબોરેટરીમાં તમામ પ્રકારના લોહીના રિપોર્ટ પર 50% થી 60% સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મુખ્ય ટેસ્ટના રાહત દર:લેબોરેટરી દ્વારા ટ્રસ્ટ જેવા રાહત દરે અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેના ભાવ નીચે મુજબ છે:CBC ટેસ્ટ: ₹200 ના બદલે માત્ર ₹70 – Vitamin B12 ટેસ્ટ: ₹750 ના બદલે માત્ર ₹250 – પેશાબની તપાસ (Urine Test): ₹100 ના બદલે માત્ર ₹50 – ફુલ બોડી ચેકઅપ: ₹4500 ના બદલે માત્ર ₹2020
આ સિવાયના અન્ય તમામ લેબોરેટરી ટેસ્ટ પણ અત્યંત વ્યાજબી અને રાહત દરે કરી આપવામાં આવશે.
નિષ્ણાત ડૉક્ટર્સનું માર્ગદર્શન અને ફ્રી કન્સલ્ટેશન:આ લેબોરેટરીનું સંચાલન નવી મુંબઈની પ્રતિષ્ઠિત MGM મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડો. પૂર્વી રૂપાલા (MD Pathology) ના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.
આ ઉપરાંત, દર્દીઓને મફત તબીબી સલાહ (Free Consultation) આપવા માટે અનુભવી ડૉક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે:ડો. સાવન કાસુંદ્રા (MBBS): (એપેક્સ હોસ્પિટલ-રફાળેશ્વર, પૂર્વ અનુભવ: સદભાવના હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ) ડો. રિકલ કાસુંદ્રા (BHMS-CCH) સમય અને સ્થળની વિગત:સમય: સવારે 9:30 થી 1:30 અને સાંજે 4:30 થી 8:30
સરનામું: શિવ ક્લિનિક, પહેલો માળ, સનરાઇઝ માર્કેટ, રવાપર રેસિડેન્સીની સામે, ફ્લોરા-11 ની આગળ, રવાપર-ધુનડા રોડ, મોરબી – 363641.સંપર્ક નંબર: 9512595105 – 100% ચોકસાઈભર્યા રિપોર્ટ્સ અને વિશ્વસનીય સેવાઓ મેળવવા માટે મોરબીની જાહેર જનતાને આ સેવાનો લાભ લેવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.









