MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ટંકારામાં ઉલટફેર:નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પર : ધ્રુવ નગરના રાજવીએ‌‌ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાયા

TANKARA: ટંકારામાં ઉલટફેર:નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પર : ધ્રુવ નગરના રાજવીએ‌‌ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાયા

ટંકારાના ​નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધ્રુવ નગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ પોતાની અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. અપક્ષ ઉમેદવારી પાછી ખેંચવાની સાથે જ તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Back to top button
error: Content is protected !!