MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA: ટંકારામાં ઉલટફેર:નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પર : ધ્રુવ નગરના રાજવીએ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાયા

TANKARA: ટંકારામાં ઉલટફેર:નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પર : ધ્રુવ નગરના રાજવીએ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાયા

ટંકારાના નાના ખીજડીયા તાલુકા પંચાયત બેઠક પરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધ્રુવ નગરના રાજવી ધર્મરાજસિંહ બાલકૃષ્ણ જાડેજાએ પોતાની અપક્ષ ઉમેદવારી પરત ખેંચી લીધી છે. અપક્ષ ઉમેદવારી પાછી ખેંચવાની સાથે જ તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.