GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની દ્વારા “વાંચવું એટલે જગત જીતવું” કાર્યક્રમનુ આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકાની દ્વારા “વાંચવું એટલે જગત જીતવું” કાર્યક્રમનુ આયોજન

 

 

મોરબી મહાનગરપાલિકા અખબારયાદીમાં જણાવે છે કે, મહાનગરપાલિકા દ્રારા વિશ્વ પુસ્તક દિવસના રોજ કેસરબાગ ખાતે તારીખ 23/04/2025ના રોજ સાંજે 5:00 થી 7:00 કલાકે “વાંચવું એટલે જગત જીતવું” ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ. આ ઇવેન્ટમાં ગુજરાતનાં જાણીતા લેખક શ્રી જય વસાવડા યુવાઓમાં વાંચન અને લાઈબ્રેરી પ્રત્યે ફરી રસ જગાડવા મોરબીમાં આવી રહ્યા છે. મોરબી શહેરના તમામ વાચકો અને શ્રોતાઓને આ ઇવેન્ટમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્રારા ભાવ ભર્યું આમંત્રણ આપવામો આવે છે.

Back to top button
error: Content is protected !!