GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નિવાસી રાજેન્દ્રભાઈ રતનશીભાઈ સોમાણીનું દુઃખદ અવસાન – બેસણું 

 

MORBI:મોરબી નિવાસી રાજેન્દ્રભાઈ રતનશીભાઈ સોમાણીનું દુઃખદ અવસાન – બેસણું

 

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે મોરબી નિવાસી રાજેન્દ્ર રતનશીભાઈ સોમાણીનું આજ રોજ, મંગળવાર તા. ૦૧/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે દુઃખદ અવસાન થયેલ છે અને તેઓ શ્રીજી ચરણ પામેલ છે.

સદગતનું બેસણું (પ્રાર્થના સભા) નીચે મુજબના સ્થળે તથા સમયે રાખવામાં આવેલ છે:તારીખ: ૦૨/૦૯/૨૦૨૬, બુધવાર – સમય: સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી – સ્થળ: દેશળ દેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પુલ ઉપર, મોરબી. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

Back to top button
error: Content is protected !!