GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ તાલુકાના શિવપુર ગામે જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા

HALVAD:હળવદ તાલુકાના શિવપુર ગામે જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા

 

 

હળવદ તાલુકાના શિવપુર ગામની સીમમાં રેડ કરી પોલીસે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧,૦૨,૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે શિવપુર ગામે રેડ કરી હતી ગામની સીમમાં જુગાર રમતા જયેશભાઈ હરજીવનભાઈ ધોરીયાણી, કનકસિંહ ઉર્ફે કનુભા ચંદુભા જાડેજા, અમરશીભાઈ વીરજીભાઈ બારિયા, રસિકભાઈ બેચરભાઈ કાલરીયા, ચંદુભાઈ હરખજીભાઈ જેઠલોજા, લાભુભાઈ રૂગનાથભાઈ દેત્રોજા અને વજાભાઈ બાવલભાઈ ચૌહાણ એમ સાતને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂ ૧,૦૨,૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!