GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી આયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરી ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી

 

MORBI મોરબી આયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરી ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી

 

મોરબીની આયુષ હોસ્પીટલમાં ૧૯ વર્ષના દર્દીને અકસ્માતમાં ઈજા પહોંચી હતી જેની જટિલ સર્જરી ઓર્થોપેડિક વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી

૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં જમણા હાથના બાવળામાં અને જમણા પગના થાપાનું,ગોઠણનું અને પીંડીના હાડકાનું ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હતું, જેમાં દર્દીના ગોઠણના તાણીયા પણ તૂટી ગયેલા હતા.ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલમાંથી ફરી અને આયુષ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ ત્યાં ઓર્થોપેડિક ડોક્ટરો ની ટીમ દ્વારા એક પછી એક દરેક જગ્યા નું ઓપરેશન કરી ને દર્દીને ૨ જ મહિનામાં સાજુ કરવામાં આવ્યું હાલમાં દર્દી સ્વસ્થ છે ચાલી સકે છે, દર્દી અને તેમના સ્નેહી દ્વારા આયુષ હોસ્પિટલ અને ડોક્ટરો તથા તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!