GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA  દેવદયા માધ્યમિક શાળા – લજાઈનું SSC – 2025 નું ઝળહળતું રીઝલ્ટ

TANKARA  દેવદયા માધ્યમિક શાળા – લજાઈનું SSC – 2025 નું ઝળહળતું રીઝલ્ટ

 

 

ટંકારા તાલુકાની લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળાનું SSC – 2025 નું 86.20% જેટલું ઉચ્ચું રીઝલ્ટ આવતા શાળા પરિવારના તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ને શાળા મંડળ અને ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી છે. લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળા ગ્રાન્ટેડ શાળા હોવાથી કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી ઉપરાંત અનુભવી સ્ટાફ છે. કોઈ પણ ટ્યુશન કે બીજા અન્ય ખર્ચાઓ વિધાર્થીઓને કરવા પડતા નથી. સ્માર્ટ બોર્ડ , વિશાળ ગ્રાઉન્ડ ,250થી બધું વૃક્ષો , વિવિધ પ્રવૃતિઓ , સાંસ્કૃતિક કાર્યક્રમો , રમત – ગમત , એકમ કસોટી તેમજ સરકારશ્રી ની બધીજ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ ને મળે છે.આથી આ શાળામાં આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં એડમીશન લઈ શિક્ષણ મેળવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!