GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ટંકારામાં ધર્મ ભક્તિ સોસાયટીમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા

 

TANKARA: ટંકારામાં ધર્મ ભક્તિ સોસાયટીમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ ઝડપાયા


ટંકારા પોલીસે શહેરના ધર્મભકિત સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયેશભાઇ ચતુરભાઇ પઢારીયા, ખુમાનસિંહ સુખદેવસિંહ ઝાલા, નરશીભાઇ ગંગારામભાઇ ઇંગરોડીયા, મહેશભાઇ પરસોતમભાઇ ડાંગરોસીયા અને આરોપી રમેશભાઇ પરસોતમભાઇ ડાંગરોસીયાને તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 11,240 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!