GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હડમતીયા ગામે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઘર છોડીને ચાલ્યા ગયા

TANKARA:ટંકારાના હડમતીયા ગામે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઘર છોડીને ચાલ્યા ગયા

 

 

ટંકારાના હડમતિયા ગામે રહેતા આશાબેન અને તેના પતિ વચ્ચે બોલાચાલી થઇ હતી.આમ તેના પતિ ગુસ્સે થઈ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વિના જતા રહેલ હતા.આજદિન સુધી ઘરે આવ્યા ન હતા.આશાબેને આજુબાજુમા તેમજ સગા સબંધીમા તપાસ કરતા મળી ન આવતા આશાબેને ટંકારા પોલીસ મથકમાં તેના પતિ ગુમસુધા અંગે નોંધ કરાવી છે.પોલીસે નોંધ કરી તપાસ શરુ કરી છે.

Back to top button
error: Content is protected !!