GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA લગ્નની લાલચ આપી એક લાખની છેતરપીંડી કરનારા મુખ્ય મહિલા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી
TANKARA લગ્નની લાલચ આપી એક લાખની છેતરપીંડી કરનારા મુખ્ય મહિલા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી
ટંકારામાં લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે ફૂલહાર કરાવી યુવાન પાસેથી રૂપિયા 1 લાખ પડાવી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બેને પોલીસે ઝડપી લીધા હતા અને મુખ્ય આરોપી જોશનાબેન મકવાણા રહે રાજકોટ વાળા ત્રણેક મહિનાથી ફરાર હતા જેને ઝડપી લેવા ટંકારા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી જોશનાબેન મકવાણા રહે હાલ ગોંડલ ચોકડી, રાજકોટ વાળાને ઝડપી લઈને ચીટીંગ કરેલ રૂપિયા પૈકી રોકડ રૂ ૨૫ હજાર સહીત ૨૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે