TANKARA:ટંકારાના હિરાપર નિવાસી સ્વ રવજીભાઈ ગોવિંદભાઈ ફેફર નું દુઃખદ અવસાન / ઉત્તરક્રિયા
TANKARA:ટંકારાના હિરાપર નિવાસી સ્વ રવજીભાઈ ગોવિંદભાઈ ફેફર નું દુઃખદ અવસાન / ઉત્તરક્રિયા
દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પરમ પુજ્ય પિતાશ્રી / કાકાશ્રી ઉ.વ. ૮૩, સં. ૨૦૮૧ પોષ વદ – ૧૧ ને શનિવાર તા.૨૫-૧-૨૦૨૫ ના રોજ રામચરણ પામેલ છે. જન્મ મરણ એ ઈશ્વર ને આધીન છે સ્વર્ગસ્થના પુણ્યશ્લોકી દિવ્યાત્માને શાંતિ આપે એજ પ્રભુ પાસે પ્રાર્થના
|| ઉત્તરક્રિયા /પાણીઢોળ || સં. ૨૦૮૧ મહા સુદ – ૩ ને સોમવાર તા. ૩-૨-૨૦૨૫ ના રોજ હિરાપર મુકામે રાખેલ છે.|| પ્રભુ પ્રસાદ ||તારીખ : ૩-૨-૨૦૨૫, સોમવાર, સમય : બપોરે ૧૦-૦૦ કલાકે સ્થળ : પટેલ સમાજવાડી, મુ. હિરાપર, તા. ટંકારા, જી. મોરબી,
પ્રભુલાલ ગણેશભાઈ ફેફર પરસોત્તમભાઈ ગણેશભાઈ ફેફર રસિકભાઈ નરભેરામભાઈ ફેફર હરસુખભાઈ દેવજીભાઈ કાવર (જમાઈ) સુશીલાબેન હરસુખભાઈ કાવર (દિકરી) તથા ફેફર પરિવારના જયશ્રી કૃષ્ણ
સ્થળ મુ. હિરાપર,તા. ટંકારા, જી. મોરબી.