MORBIMORBI CITY / TALUKO

TANKARA ટંકારાના નસીતપર ગામ વાસીઓ પહેલગામ જમ્મુ કાશ્મીર હુમલા મૃત્યુ થયેલ દેવાંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

TANKARA ટંકારાના નસીતપર ગામ વાસીઓ પહેલગામ જમ્મુ કાશ્મીર હુમલા મૃત્યુ થયેલ દેવાંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

 

 

ટંકારાના નસીતપર ગામ વાસીઓ પહેલગામ જમ્મુ કાશ્મીર આતંકવાદી હુમલા માં નિર્દોષ ભારતીય ના મૃત્યુ થયેલ દેવાંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

ટંકારાના નસીતપર ગામ વાસીઓએ 22/4/2025 પહેલગામ જમ્મુ કાશ્મીર મા કાયરતાપૂર્ણ હુમલા નિર્દોષ મૃત્યુ થયેલ ભારતીય બેહદ દુઃખદ તથા દુર્ભાગ્ય પૂર્ણ છે આપણી ગહેરી સંવેદના તેમના શોકકુલ પરિવાર સાથે છે ઈશ્વર તેમના પરિજનોને આ આઘાતનું સહન શક્તિ પ્રદાન કરે તથા દેવાંગત આત્માઓનું શાંતિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

Back to top button
error: Content is protected !!