GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નિવાસી ગૌ.વા. હીરાબેન હરજીવનદાસ સેજપાલ દુઃખદ અવસાન – બેસણું 

 

TANKARA:ટંકારા નિવાસી ગૌ.વા. હીરાબેન હરજીવનદાસ સેજપાલ દુઃખદ અવસાન – બેસણું

 

ટંકારા નિવાસી ગૌ.વા. હીરાબેન હરજીવનદાસ સેજપાલ (ઉં.વ. ૯૩), તે ગૌ.વા. હરજીવનદાસ પરષોતમદાસ સેજપાલના ધર્મપત્ની તેમજ અશોકભાઈ, વિનોદભાઇ, મુકેશભાઈ, કિર્તીભાઇ, પુષ્પાબેન, ભારતીબેન અને ધારાબેનના માતૃશ્રી, તથા ગીતાબેન, ઈલાબેન, જયશ્રીબેન અને રૂપલબેનના સાસુમા, તેમજ ભાવિનભાઇ, હાર્દિકભાઈ, ખ્યાતિબેન, કેવિનભાઇ, પ્રિયંકાબેન, ધ્યેયભાઇ, મિલાપ અને દીશાંકના દાદીમા, તથા પિયર પક્ષે પ્રભુદાસ વાલજીભાઈ છગાણી અને પ્રવિણભાઈ વાલજીભાઈ છગાણીના બેન, આજરોજ અષાઢ સુદ બીજ, તા. ૧૬/૦૭/૨૦૨૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે.

તેમનું ઉઠમણું (બેસણું) તેમજ પિયર પક્ષની સાદડી તારીખ: ૧૭/૦૭/૨૦૨૬ (શુક્રવાર) સમય: સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી સ્થળ: લોહાણા મહાજન વાડી, કન્યાશાળા પાસે, ટંકારા.નોંધ: પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

અશોકભાઇ સેજપાલ – ૯૪૨૮૦ ૩૫૭૦૬ – વિનોદભાઇ સેજપાલ – ૯૪૨૭૨ ૨૨૯૭૪ – મુકેશભાઇ સેજપાલ – ૯૮૨૪૮ ૬૯૩૩૪ – કિર્તીભાઇ સેજપાલ – ૯૮૨૪૭ ૨૧૫૭૪

Back to top button
error: Content is protected !!