MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંથકમાં પોલીસ નું પેટ્રોલિંગ ઠંડુ પડ્યું ચોર એ મચાવ્યો શોર

MORBI:મોરબી જિલ્લા પંથકમાં પોલીસ નું પેટ્રોલિંગ ઠંડુ પડ્યું ચોર

આમ તો પોલીસ ઈમરજન્સી 100 નંબર ડાયલ કરો એટલે ઘટના સ્થળે પહોંચી જાય છે તેવી મસ્ત મોટી સરકારની જાહેરાતો છે પરંતુ મોરબી પંથકમાં મંદી મોંઘવારીના માહોલમાં નાના મોટા વેપારી વર્ગના લોકોને ખરા પરસેવાની કમાણી ચોર ના દીકરાઓ કળા ચોરીની કરી પડ્યા પર પાટુ મારી રહ્યા હોય તેવી ઘટનાઓ પરકાશમાં આવી છે જે અંગે જાણવા મળતી વિગતે છે કે

મોરબી જીલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ચોર લુંટારૂઓને કાયદાનો કોઈ ડર રહ્યો ના હોય તેમ છાશવારે ઘર ફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બનતા રહે છે તો આજે વહેલી સવારે માળિયાના સરવડ ગામના ઘરમાં ઘુસી ચાર જેટલા ઇસમોએ વૃદ્ધ દંપતીને લૂંટી લીધાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

માળિયા તાલુકાના સરવડ ગામના સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણી અને તેના પત્ની જશુબેન એમ વૃદ્ધ દંપતી એકલું રહેતું હોય ત્યારે આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં ચાર જેટલા લુંટારૂઓ ઘરમાં ઘુસ્યા હતા અને લઘુશંકા કરવા ગયેલ જશુબેન પર હુમલો કરી દીધો હતો વૃદ્ધ દંપતી પર હુમલો કરી ચારેય ઈસમો ઘરમાંથી ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ કરી નાસી ગયા હતા

તેમજ મગનભાઈના બાઈકની ચાવી અને મોબાઈલ પણ પડાવી ગયા હતા લુંટારૂના હુમલામાં વૃદ્ધ દંપતીને ઈજા પહોંચતા સરવડ પીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા તેવી માહિતી સુત્રો પાસેથી મળી હતી તો સુત્રો જણાવી રહ્યા છે કે વૃદ્ધ દંપતીના ઘરમાં લૂંટ ઉપરાંત આસપાસના અન્ય ત્રણથી ચાર મકાનના તાળા તૂટ્યા હતા જોકે તે મકાનમાંથી કોઈ મત્તા ચોરી થઇ છે કે કેમ તે હાલ સ્પષ્ટ થયું નથી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!