GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વિસીપરાના રણછોડ નગરમા તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના વિસીપરાના રણછોડ નગરમા તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

 

મોરબીના વીસીપરા રણછોડનગરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.


મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વીસીપરા રણછોડનગરમા તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સોહિલભાઇ જુમ્માભાઇ સુમરા ઉ.વ ૨૦ રહે. વીસીપરા વિજયનગર સુમરા સોસાયટી, મનિષભાઇ પ્રવિણભાઇ ચાવડા ઉ.વ ૪૦ તથા પાર્થ ઉર્ફે ચિરાગભાઇ દિલીપભાઇ અસ્વાર ઉ.વ ૨૪ રહે બંને વીસીપરા રણછોડનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!