GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લાના જાણીતા પત્રકાર હરનિશ જોશીના પુત્ર ધનિષ નો આજે જન્મદિવસ

MORBI:મોરબી જિલ્લાના જાણીતા પત્રકાર હરનિશ જોશીના પુત્ર ધનિષ નો આજે જન્મદિવસ
આ પ્રસંગે દાદા, દાદી, મમ્મી, પપ્પા, દીદી તેમજ સમગ્ર પરિવારજનો, મિત્રો, શુભેચ્છકોએ ધનિષને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સૌએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સતત પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.
જન્મદિવસના આ શુભ અવસરે હરનિશ જોશીના પુત્ર ધનિષ ને શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે.










