MORBI:ન્યુઝ કેપિટલ, ANI જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલના પત્રકાર હર્નિશ જોશીનો આજે જન્મદિવસ




MORBI:ન્યુઝ કેપિટલ, ANI જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલના પત્રકાર હર્નિશ જોશીનો આજે જન્મદિવસ


મોરબી: મોરબીમાં આશરે 2005ની સાલમાં ક્રાંતીપથ દૈનિકથી પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરીને આજે ન્યુઝ કેપિટલ અને ખાસ તો ANI જેવી એકદમ નખશીખ તટસ્થ ન્યુઝ આપીને લોકોમાં પ્રતિષ્ઠિત નામના ધરાવતી ન્યુઝ ચેનલોના રિપોર્ટર હર્નિશભાઈ જોશીનો આજે છે. આથી ખાસ તેમના પરિવારજનો, અંગત મિત્રો સગા સ્નેહીઓ અને અગણિત ચાહકો માટે જન્મદિવસની શુભેચ્છા આપવાની માત્ર ઔપચારિકતા નહિ પણ હૈયાના હેતથી વધવાનો આ યાદગાર પ્રસંગ છે. જે અવિસ્મરણીય સંભારણું બની રહેશે. હર્નિશ જોશીએ મીડિયામાં સારી કેરિયર બનાવી માત્ર સફળતાના શીખરો સર કરવાનું એમણે સ્વપ્નેય વિચાર્યું નથી. એમના હૈયે હમેશા લોકોનું હિત જ વસેલું રહ્યું છે. તેઓએ આ બન્ને ન્યુઝ ચેનલોના મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે હાલ તટસ્થતાથી ફરજ બજાવી લોકોની દરેક સમસ્યાઓને પોતાના માધ્યમથી વાચા આપીને સરકાર સમક્ષ મૂકીને ઉકેલવાના નિષ્ઠાભેર પ્રયાસો કરી રહ્યા છે. અને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમને મો.+91 9099907143 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સાથે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ



